धोरण -दस

धोरण -दस


ધોરણ-૯  નું સર્વગ્રાહી  ધણા સમય બાદ આપણે મળી રહ્યા છીએ. મિત્રો આપ ઘણા સમયથી ધો.૯ અને ધો.૧૦નું સર્વગ્રાહી મુલ્યાંકનનું નવુ ફેરફાર વાળા પત્રકની રાહ જોઇ રહ્યા છો. હવે આપના ઇન્તજારનો અંત આવે છે. ધો.૯માં A4 સાઇઝ ના પેપરમાં એકજ બાજુ પરિણામ પત્રકની તમામ માહિતી આવીજાય તેમ એક નવું પેઇઝ બનાવેલ છે જેના દ્વારા વિદ્યાર્થીને આપ તે પરિણામ પત્રક તરીકે આપી શકો છો. clik here
 ધો.૧૦ના પત્રકમાં એક નવું પેઇઝ બનાવેલ છે. તે આપને બોર્ડની ઓનલાઇન આંતરિક ગુણ દાખલ કરવા તે પ્રિન્ટ આઉટ કરી સાથે રાખી સરળતાથી ઓનલાઇન માર્કસ નાખી શકો છો. ધો.૯ અને ૧૦ ના પત્રકો ૧૦૦ વિદ્યાર્થીઓ સુધીની સંખ્યા માટે બનાવેલ છેclikhere

સતનામ પટેલ અને એજ્યુસફર મિત્રો

TO DOWNLOAD SCE STD-9 CLICK HERE



TO DOWNLOAD SCE STD-10CLICK HERE 


ધોરણ-૧૦ માં ઉપયોગી નકશા પી.ડી.એફ. ફોરમેટ અહી કિલક કરો 

ધોરણ દસ ના ગણિત ના સુત્રો અહી કિલક કરો  

ધોરણ-૧૦ પાવર પોઇન્ટ (સામાજિક વિજ્ઞાન)

પ્રકરણ – 1 આપણો ભવ્યવારસો              

પ્રકરણ – 2 હસ્ત – લલિત કલા              

પ્રકરણ – 3 શિલ્પ અને સ્થાપત્ય              

પ્રકરણ – 4 સાહિત્ય                             

પ્રકરણ – 5 વિજ્ઞાન-ટેક્નોલૉજીનો વારસો   

ch – 6 સાંસ્કૃતિક વારસાના સ્થળો          

ch – 7 આપણા વારસાનું જતન              

પ્રકરણ – 8 કુદરતી સંસાધનો                   


****************************************************************************
*****************************************************************************


  ટેક્સ બુક માટે નીચેની લિંક પર ક્લિક કરો 
ધોરણ-૧૦ ગણિત   
ધોરણ -૧૦ વિજ્ઞાન ટેકનોલોજી 
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ 
અંગ્રેજી નું મોડ્યુલ પેપર અહી કિલક કરો  
અંગ્રેજી પેપર-૨ 
અંગ્રેજી પેપર-૩ 
અંગ્રેજી પેપર -૪ 
ENGLISH [M.C.Q.] PAGE 1 TO 150 [PDF]


ધો.૯નું લેટેસ્ટ વર્ઝન ૬.૧પ રજુ કરીએ છીએ જેમાં એક્ટિવિટી નિર્દેશકોમાં આપ કોઇપણ બે એક્ટિવિટીનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત જો બીજા સત્રમાં કોઇ વિદ્યાર્થી દાખલ થયો હોય કે શાળા છોડી અન્ય જગ્યાએ ગયો હોય તો તેના માટેની સુવિધાની વ્યવસ્થા કરેલ છે. જો કોઇ પ્રશ્ન હોય તો હેલ્પ મેનુમાં ચેક કરી લેશો. ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરશો. CLIK HERE BAY : EDUSAFAR